VIDEO: મુંબઈ-પુણે હાઈવે પર લકઝરી બસનો ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત 15 ઈજાગ્રસ્ત

5 died and 15 injured after luxury bus meets with an accident on Mumbai-Pune highway

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહારાષ્ટ્રના મુંબઈ-પુણે હાઈવે પર લકઝરી બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કુલ 5 વ્યક્તિના મોત થયા છે અને 15 વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 બાળક, 2 મહિલા અને 1 પુરૂષ સહિત કુલ 5 લોકોના મોત થયા છે.

READ  16 ચેક પોસ્ટ નાબૂદીના સરકારના નિર્ણયને BJP પ્રવક્તા ભરત પંડ્યાએ આવકાર્યો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments