નર્મદા ડેમનાં 5 દરવાજા ખોલાયા, ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં ખોલાયા દરવાજા, જુઓ VIDEO

ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં ફરી એકવાર સરદાર સરોવર નર્મદા ડેમનાં 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં 89,584 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને 74,350 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણીની આવક વધતાં નર્મદા ડેમની જળ સપાટી 132.01 મીટર પર પહોંચી છે અને રિવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યાં છે. કેનાલ હેડ પાવર હાઉસમાંથી 2628 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે અને રિવર બેડ પાવર હાઉસમાંથી 28,831 મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

READ  ZERO FIR શું હોય છે? જાણો કેવા ગુનાઓમાં પોલીસ નોંધે છે આ પ્રકારની FIR

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: અમદાવાદના રસ્તાઓ પર સાવધાન! હાથ-પગ ભાંગે તો જવાબદારી અમારી નહીં!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Dahod : Stone pelting on Jesawada police station, 4 policemen injured - Tv9 Gujarati

 

[yop_poll id=”1″]

 

FB Comments