કચ્છમાં 5 BSF જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, જાણો જિલ્લામાં કુલ કેટલાં કેસ નોંધાયા?

5 jawans of Bhuj BSF camp tested positive for Coronavirus BSF na 5 javan no corona report positive sathe kutch ma corona na case 88 per pahochya jano vigat
તસ્વીર પ્રતિકાત્મક છે.

વિશ્વમાં અને ભારતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.  આ કોરોનાની ઝપેટમાં કોરોના વોરિયર્સ પણ આવી રહ્યાં છે.  કચ્છમાં ભુજના BSF કેમ્પના જવાનો પણ કોરોનાના સંક્રમણનો શિકાર બન્યા છે. કેમ્પના 5 જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ આ નવા 5 પોઝિટિવ કેસ સાથે કચ્છમાં કુલ પોઝિટિવ કોરોના કેસની સંખ્યા 88 પર પહોંચી ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અયોધ્યા ભૂમિપૂજન રિએક્શન: રાષ્ટ્રપતિ, રાહુલ ગાંધી સહિત આ હસ્તીઓેએ આપી શુભેચ્છાઓ

BSFના પાંચ જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે પહેલાં જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 83 હતી. જિલ્લામાં કોરોનાના લીધે 04 લોકોના મોત થયા છે. મોટાભાગના કોરોના કેસ અન્ય શહેરની ટ્રાવેલિંગ હિસ્ટ્રી બાદ કચ્છમાં નોંંધાયા છે.

આ પણ વાંચો :  રાજ્યના વાતાવરણમાં પલટો, ભાવનગરના વિવિધ વિસ્તારમાં સતત 3 દિવસથી વરસાદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કોરોનાને લઈને ભારત માટે એક રાહતના સમાચાર, સ્વાસ્થ્ય મંત્રાલયે આપી જાણકારી

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments