VIDEO: નવી મુંબઈમાં ONGC પ્લાન્ટમાં ભીષણ આગ લાગી, 5ના મોત

નવી મુંબઈના ઉરણમાં ONGCના એલપીજી પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે. જેમાં 5 લોકોના મોત થયા છે. હાલમાં પણ કેટલાક લોકો પ્લાન્ટમાં ફસાયા હોવાની આશંકા છે. જેથી મોતનો આંકડો હજુ વધે તેવી શક્યતા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થતાં 16 લોકોના મોત, 2ની હાલત ગંભીર

 

 

સુરક્ષાના કારણોસર આસપાસના ગામોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. સવારે 7 વાગ્યાથી આગ લાગી છે અને એલપીજી ગેસના કારણે આગ પ્રસરી રહી છે. જેના પર કાબુ મેળવવા ફાયરબ્રિગેડ પ્રયત્નો કરી રહ્યા છે. ફાયરબ્રિગેડની 20 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments