VIDEO: કોરોનાને લઇ ગુજરાત માટે ચિંતાજનક સમાચાર, ભાવનગરમાં વધુ પાંચ કેસ પોઝિટિવ નોંધાયા

5 more test positive for coronavirus in Bhavnagar, total cases in Gujarat rise to 68

કોરોનાને લઇ ગુજરાત માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. ભાવનગરમાં કોરોનાથી એકનું મોત થયાના અહેવાલ સામે આવી રહ્યાં છે. ભાવનગરમાં વધુ પાંચ કેસ પોઝિટિવ નોંધાયા છે. શહેરના ચાર અને જેસરના એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ પણ વાંચો: દેશમાં કોરોનાથી મોતની સંખ્યા વધીને 27 થઈ, પોઝિટિવ કેસનો આંકડો 1,135થી વધુ

READ  ગામ અને નાના શહેરોમાં પણ થઈ શકશે કોરોના ટેસ્ટ, સરકારે લોન્ચ કરી મોબાઈલ લેબ

13 શંકાસ્પદોના બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલાયા હતા અમદાવાદ જેમાંથી પાંચ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ભાવનગરમાં પોઝિટિવ કેસની સંખ્યા 6 પર પહોંચી છે. ગુજરાતમાં પોઝિટિવ કેસની સંખ્યા 68 પર પહોંચી છે. રાજ્યમાં અત્યાર સુધી 5 લોકોના મોત થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ઓડિશા બાદ આ રાજ્યની સરકારે પણ વધારી લોકડાઉનની મુદત, જાણો વિગત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments