જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ, 5 આતંકીઓ ઠાર

5 terrorists killed in an operation in Jammu & Kashmir Jammu Kashmir ma sena ane aatankio vache gharshan 5 aatankio thar

કોરોનાકાળમાં પણ આતંકીઓની ઘુષણખોરી અટકી નથી. જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં ભારતીય સેનાએ 5 આતંકીઓને ઠાર કર્યા છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કોરોના વાઈરસનો હાહાકાર, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 9 લાખને પાર

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments