વડોદરામાં કોરોના વાયરસથી પ્રથમ મોત, પરિવારના 4 સભ્યોને પણ કોરોના હોવાની પુષ્ટી

55 year old man dies of coronavirus in Vadodara vadodara ma corona virus thi pratham mot parivar na 4 sabhyo ne pan corona hovani pusti

કોરોના વાયરસના કારણે રાજ્યમાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે. વડોદરામાં કોરોનાથી પ્રથમ મોત થયું છે. વડોદરાના નિઝામપુરામાં રહેતા 55 વર્ષીય પુરૂષનું મોત થયું છે. જે શ્રીલંકા ટુરથી પરત ફર્યા બાદ કોરોનાથી સંક્રમિત થયા હતા અને પરિવારના 4 સભ્યોને કોરોના હોવાની પુષ્ટિ થઈ હતી.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ડાંગની સરિતા ગાયકવાડના નામે વધુ એક ગોલ્ડ મેડલઃ યુરોપીયન એથ્લેટીક્સની 44 મીટર દોડ માત્ર 52.77 સેકન્ડમાં કરી પૂર્ણ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સમગ્ર વિશ્વ કોરોનાના ભરડામાં, કુલ 9,35,840 પોઝિટીવ કેસ નોંધાયા

FB Comments