અરવલ્લીઃ મોડાસાની કોવિડ હોસ્પિટલમાંથી 6 દર્દી ફરાર, કોરોના પોઝિટિવ બે દર્દી પણ થયા ફરાર

6 coronavirus positive patients escape from hospital Modasa Aravalli

અરવલ્લીના મોડાસાની કોવિડ હોસ્પિટલમાંથી 6 દર્દી ફરાર થયા છે. સાથે કોરોના પોઝિટિવ બે દર્દી પણ ફરાર થયા અને શંકાસ્પદ ચાર દર્દીઓ પણ ફરાર થયા. દર્દીઓ ફરાર થતા પોલીસ તંત્ર દોડતું થયું છે અને એસપી સહિત LCB, SOG ટીમ હોસ્પિટલ પર તૈનાત છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કોરોનાએ પત્રકારોને પણ લીધા સકંજામાં, 53 પત્રકારોનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીનો મહિલાને માર મારતો વીડીયો થયો વાયરલ, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કર્યા ભાજપ પર આકરા પ્રહારો, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments