VIDEO: હેલ્મેટ વિના જ હોમગાર્ડના જવાનો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

અન્ય એક વીડિયો ઉપર નજર કરીએ તો આ વીડિયોમાં હોમગાર્ડના જવાનો હેલમેટ વગર બાઈક ચલાવતા કેમેરામાં કેદ થઈ ગયા. આ વીડિયો બાપુનગર રોડ પરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે કે જ્યાં એક નહીં, બે નહીં, પરંતુ પુરા છ બાઈક પર પોલીસના જવાનો હેલમેટ વિના દેખાયા. રસ્તા પરથી પસાર થઈ રહેલા એક વાહનચાલકે આ તમામનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. જુઓ આ હોમગાર્ડના જવાનોને, એક પછી એક છ બાઈકસવાર હોમગાર્ડના જવાનો હેલમેટ વિના જ દેખાયા. જ્યારે તેમનો વીડિયો ઉતારવાનો શરૂ થયો કે તેઓ એક પછી એક ચહેરો છુપાવવા લાગ્યા હતા.

READ  અમદાવાદનું ક્રિકેટ સ્ટેડિયમ બન્યું સ્વિમિંગ પુલ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: એજન્ટ પ્રથા સામે RTOની મોટી કાર્યવાહી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments