સૌથી મોટી કાર્યવાહી! ટ્રાફિક વિભાગે ટ્રકને ફટકાર્યો 6 લાખ 53 હજારનો દંડ

પ્રતીકાત્મક તસવીર

મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કર્યા બાદ ટ્રાફિક વિભાગ દ્વારા ભારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં મોટો દંડ એક ટ્ર્ક ચાલકને ફટકારવામાં આવ્યો છે. નવા નિયમ અનુસાર નાગાલેન્ડના ટ્રકને ઓરિસ્સાના અધિકારીઓએ 6 લાખ 53 હજારનો દંડ ફટકાર્યો છે. આ દંડ 10 ઓગસ્ટના રોજ ફટકારવામાં આવ્યો હતો પણ સોશિયલ મીડિયામાં મેમો વાઈરલ થયા બાદ આ ઘટના સામે આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  IND vs BAN: રાજકોટમાં રોહિત શર્મા એક રન બનાવ્યા વગર પણ એક નવી સદી પુરી કરશે, જાણો કેવી રીતે

આ પણ વાંચો :   VIDEO: રાજકોટમાં સ્ટેટ GST વિભાગના દરોડા, 11 જેટલા વેપારીઓને રૂપિયા 16.32 લાખનો દંડ

આ ટ્રક દ્વારા 2014થી રોડ ટેક્ષ ભર્યા વગર જ ચલાવવામાં આવતો હતો. જેની રકમ ઓરિસ્સાના અધિકારીઓએ 6 લાખ 4 હજાર રુપિયા આંકી હતી. આની સાથે ઈન્શ્યોરન્સ, પુયીસી, સર્ટિફિકેટસ ન હોવાના કારણે અન્ય દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

READ  લ્યો બોલો! નવા ટ્રાફિક નિયમના અમલથી લોકો કરતાં ટ્રાફિક પોલીસ વધારે પરેશાન, જાણો કેમ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments