VIDEO: મહેસાણા જિલ્લામાં વધુ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

6 more test positive for coronavirus in Mehsana

મહેસાણા જિલ્લામાં વધુ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 3 બેચારજીમાં, 2 કડીમાં, 1 વિજાપુરમા કોરોનાનો કેસ નોંધાયા છે.  62 કોરોના શંકાસ્પદના સેમ્પલ લેવાયા હતા  જે પૈકી 6 પોઝિટિવ અને 53 નેગેટિવ આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Gujarat Fatafat: 06-09-2016 - Tv9 Gujarati

FB Comments