6 એવી વસ્તુઓ જેને ભૂલથી પણ Google પર સર્ચ ન કરવી જોઈએ! જુઓ VIDEO

પહેલા લોકો કંઈક જાણવા માટે કલાકો સુધી લાઇબ્રેરીમાં તે શોધતા હતા. પરંતુ ઈન્ટરેનેટ અને તેમાં પણ Google આવતા આ બધું જ એક ક્લિક પર શક્ય બન્યું છે. તમે જ્યારે ઇચ્છો ત્યારે તમારી આંગળીના ટેરવા પર બધા જ પ્રશ્નોના જવાબ Google પર મળી જશે. કેટલીક વસ્તુઓ એવી છે કે જે આપણે Google પર સર્ચ કરીએ તો તેના જવાબ તો મળી જશે પરંતુ તે નુકશાનકારક કે જોખમી બની શકે છે. તો ચાલે જાણીએ કે Google પર શું ન સર્ચ કરવું જોઈએ.

READ  Maharashtra : Thieves drill hole in wall, loot jewellery store - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કળિયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે? અંતિમ સમયમાં કેવી હશે માણસની હાલત? જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Navi Mumbai man kisses rescued cobra, gets bitten and dies - Tv9 Gujarati

 

FB Comments