વડોદરામાં 18 ઈંચ વરસાદ: આજવા સરોવરની સપાટી 212 ફૂટ પહોંચતા 62 દરવાજા ખોલવા પડ્યા

વડોદરા 18 ઈંચ વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે આજવા સરોવરની સપાટી 212 ફૂટ પર પહોંચી છે. આજવા સરોવરના 62 દરવાજા ખોલાવામાં આવ્યા છે. વિશ્વામિસ્ત્રી નદીની સપાટી 29.5 ફુટ પર પહોંચી છે. જ્યારે કાલાઘોડા બ્રિજને રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. સુરક્ષાકર્મીઓને બ્રિજ ઉપર ગોઠવવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો: વડોદરામાં ભારે વરસાદને લઈને તંત્ર ખડેપગે છે: CM વિજય રુપાણી

 

READ  Surat: Man kills wife, cuts her into three pieces

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments