ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 620 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 422 દર્દી થયા સ્વસ્થ

620 new coronavirus cases reported in Gujarat in last 24 hours
તસવીર પ્રતિકાત્મક છે.

ગુજરાતમાં કોરોના વાઈરસના છેલ્લાં 24 કલાકમાં વધુ 620 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં 422 દર્દીને કોરોના વાઈરસના સંક્રમણમાંથી સાજા થયા બાદ રજા આપવામાં આવી છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 20 દર્દીના મોત થયા છે.  સૌથી વધારે 9 દર્દીના મોત અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Heavy rainfall in Jamnagar, Und-1, Umiyasagar dams overflow - Tv9 Gujarati

આ પણ વાંચો :  વડોદરામાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ભરાયા પાણી, જુઓ VIDEO

રાજ્યમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસ 32 હજારને પાર

jano aaje gujrat ma ketla corona na case nondhaya teni vigat

કોરોના વાઈરસના કેસમાં છેલ્લાં 4 દિવસથી વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં પ્રતિદિવસ 600થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં 620 નવા પોઝિટિવ કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 32,643 થઈ ગઈ છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 23,670 લોકોને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાઈરસના લીધે કુલ 1,848 લોકોનો જીવ ગયો છે.

READ  રાજ્યમાં નવા 191 કેસ સાથે કોરોનાના કુલ દર્દી 2815 થયા, જાણો જિલ્લા મુજબ કેસની વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments