રાજયમાં બીપીએલ, એપીએલ અને અંત્યોદય કાર્ડધારકોને અનાજનું વિતરણ શરૂ

6540000 families to get free grains assures Jayesh Radadiya

રાજયમાં સસ્તા અનાજનું વિતરણ શરૂ થઇ ગયું છે ત્યારે કોરોના વાઇરસની મહામારીમાં કાર્ડધારકોને નિઃશુલ્ક અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. શહેર અને જિલ્લા કુલ 754 દુકાનોમાં અનાજ વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં બીપીએલ, એપીએલ અને અંત્યોદય કાર્ડધારકોને અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: ટ્રેન ટિકિટનું બૂકિંગ શરૂ! 14 એપ્રિલ મધરાતથી દોડનારી ટ્રેનોનું બૂકિંગ કરી શકાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  જાણો અમદાવાદમાં 15મેના રોજ ક્યાં ક્યાં વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા? જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments