દેશમાં કોરોના વાયરસના કારણે આ રાજ્યમાં થયું એક વ્યક્તિનું મોત, અત્યાર સુધી કુલ 5 લોકોના મોત

More 230 coronavirus cases reported in Gujarat state tally reaches 3301
તસ્વીર પ્રતિકાત્મક છે

દેશમાં કોરોના વાયરસના કારણ વધુ એક વ્યક્તિનું મોત થયું છે અને મોતનો આંકડો 5એ પહોંચ્યો છે. રાજસ્થાનમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા વ્યક્તિનું મોત થયું છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોના: પ્લાઝમા થેરેપીનો ઉપયોગ કરવો ગેરકાયદેસર, સ્વાસ્થ્ય મંત્રાલયે કરી જાહેરાત

સંક્રમિત વ્યક્તિ ઈટલીનો રહેવાસી હતો, જેને સવાઈ માનસિંહ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા આ વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પણ કિડની અને ઈન્ફેક્શન ખુબ વધારે થઈ ચૂક્યુ હતુ અને આજે આ વ્યક્તિનું મોત થયું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આજે 3 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાના દર્દીની સંખ્યા 108 થઈ, વાંચો વિગત

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના વાયરસ: રાજ્યમાં માસ્ક-સેનેટાઈઝરના કાળાબજાર સામે કાર્યવાહી, 73 મેડિકલ સ્ટોર કરાઈ બંધ

FB Comments