VIDEO:ગાંધીનગરમાં વધુ 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા 55 થઈ

7 more test positive for coronavirus in Gandhinagar

ગાંધીનગરમાં કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા. જેમાં 2 મહિલા અને 3 પુરૂષનો કોરોના રિપોર્ટ આવ્યો છે. ગાંધીનગરના સેક્ટર 24, સેક્ટર 2બી, સેક્ટર 3 ન્યૂમાં કોરોનાના દર્દી મળ્યાં. તો વાવોલ અને ઉવારસદ ગામમાં પણ એક-એક કેસ નોંધાયો છે. આ સાથે જ ગાંધીનગર જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા 55 થઈ છે.

આ પણ વાંચો: VIDEO: ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધીને 37,257 પર પહોંચ્યા, મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 1 હજાર કેસનો વધારો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Jamnagar BJP MP Poonamben Madam falls into drain during demolition drive, hospitalised - Tv9

FB Comments