લોકસભામાં અધીર રંજને પોતાના સાંસદોના બચાવમાં જે કહ્યું તેની ખૂબ ચર્ચા છે!

7-mp-suspended-adhir-ranjan-chaudhary-statement
કોંગ્રેસ નેતા અધીર રંજન

કોંગ્રેસના 7 સાસંદને બજેટ સત્રમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. તેઓ સંસદના બજેટ સત્રમાં ભાગ લઈ શકશે નહીં. અમિત શાહનું રાજીનામું અને દિલ્હી હિંસા મુદે હોબાળો થયો હતો અને તેમાં સંસદની કાર્યવાહી સ્થિગત કરવી પડી હતી. લોકસભામાં કોંગ્રેસના સાસંદોએ ભારે હોબાળો કર્યો અને અંતે સ્પીકરે 7 કોંગ્રેસી સાંસદોને કાર્યવાહીથી જ હટાવી દીધા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Massive uproar in Lok Sabha over Rahul Gandhi's 'danda' remark

આ પણ વાંચો :   જામનગરના ધ્રોલમાં પેટ્રોલપંપ નજીક કારમાં આવેલા ત્રણ શખ્સો દ્વારા ફાયરિંગ, એકનું મોત

READ  કોરોનાના લીધે દુનિયાનો ચીન પર ફૂટ્યો ગુસ્સો, જર્મનીએ મોકલ્યું નુકસાનીનું બિલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

અધીર રંજને આપ્યું નિવેદન
કોંગ્રેસના સાસંદ અધિર રંજને પોતાના જ સાસંદોનો બચાવ કરતાં જે નિવેદન આપ્યું તેની ભારે ચર્ચા થઈ રહી છે. અધીર રંજને કહ્યું કે અમે આસનનું સન્માન કરીએ છીએ. અમારા સાત સાસંદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. સદનમાં અમે માગણી કરતાં આવ્યા છીએ કે દિલ્હી હિંસા પર ચર્ચા થાય પણ સાત સાંસદોને કયા આધારે સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ વાતની જાણકારી અમારી પાસે નથી. આ કોઈ નાની વાત નથી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે ખિસ્સાકાતરૂ ને ફાંસીની સજા નથી મળતી.

READ  ચૂંટણીના પરિણામ પહેલા આ દિવસે PM મોદી નાગપુર RSSના મુખ્યાલય જશે, મોહન ભાગવત સાથે કરશે મુલાકાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ અધીર રંજને પોતાના જ સાંસદોના બચાવમાં ખિસ્સા કાતરૂ કહીં દીધા છે. જો કે સંસદીય કાર્યમંત્રીએ 7 સાંસદોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહીને યોગ્ય જણાવી હતી.

 

Oops, something went wrong.
FB Comments