VIDEO: મહારાષ્ટ્રના ધૂલેમાં કેમિકલ કારખાનામાં બ્લાસ્ટ, 7ના મોત, 15 ઈજાગ્રસ્ત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહારાષ્ટ્રના ઘુલેમાં એક કેમિકલ ફેકટરીમાં બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટ પછી ત્યાં ભીષણ આગ લાગી. આ બ્લાસ્ટમાં અત્યાર સુધી 7 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ત્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલિસના જણાવ્યા મુજબ શાહપુર ગામની પાસે ફેક્ટરીમાં લગભગ 100થી વધારે કર્મચારી હાજર હતા. ત્યારે આ બ્લાસ્ટ થયો હતો. હાલમાં બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે.

READ  મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ શિવસેના અને ભાજપ બાદ શરદ પવારની પાર્ટીમાં પણ બેઠકોનો દોર શરૂ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments