સુરત: શહેરના 70 ટકા વિસ્તારમાં બે દિવસ નહીં મળે પાણી, મુકાયો પાણીકાપ

70% of areas in Surat to face water cut for 2 days from today surat shehar na 70% vistar ma 2 divas nahi male pani mukayo panikap

પાણીકાપથી પરેશાની સુરતીઓને બે દિવસ સહન કરવી પડશે આ મુશ્કેલી કારણ કે સુરતમાં આજે અને આવતીકાલ માટે પાણીકાપ મૂકાયો છે. વરાછા, સૂર્યપુર અને ગરનાળા પાસે હાઈડ્રોલિક વિભાગ પાઈપલાઈન બદલવાની કામગીરી કરી રહ્યો છે. જેના કારણે શહેરના 70 ટકા વિસ્તારમાં બે દિવસ સુધી પાણી નહીં આવે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહામારી વચ્ચે મદદની ગુહાર, ફિલિપાઈન્સમાં ગુજરાતના 27 વિદ્યાર્થીઓ ફસાયા

કતારગામ, સિંગણપોર, ખટોદરા, અઠવા સહિતના વિસ્તારો પાણીથી વંચિત રહેવાના છે. જો કે આ અંગેની જાણકારી અગાઉથી જ આપી દીધી હોવાથી લોકોએ પહેલેથી જ ઘરમાં પાણીના ડ્રમ, ડોલ, માટલાં અને ટાંકીમાં બે દિવસ ચાલે તેટલા પાણીનો સંગ્રહ કરી રાખ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં જાણો કેવો છે ગુજરાત પોલીસનો બંદોબસ્ત, કમિશનર આશિષ ભાટીયાએ આપી માહિતી

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે દિવસ અશુભ છે, ધનહાનિ અને અ૫યશ મળે

FB Comments