ભારતમાં કોરોના વાઈરસના કેસોમાં સતત વધારો, અત્યાર સુધી 73 કેસ નોંધાયા

73 cases of Coroanavirus reported in India, no death so far India ma corona virus na case ma satat vadharo aatyar sudhi 73 case nodhaya

કોરોના વાઈરસ હવે વિશ્વના 100 કરતા વધુ દેશોમાં પગપેસારો કરી ચૂક્યો છે. ત્યારે કોરોનાના વધતા વ્યાપને જોતા WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાઈરસને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. ત્યારે આ તરફ ભારતમાં પણ કોરોના વાઈરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધીમાં ભારતમાં 73 કેસ નોંધાયા છે. જેમાં 17 વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. ત્યારે અત્યાર સુધી કોરોનાથી કોઈનું મોત ન થયું હોવાનો દાવો સરકારે કર્યો છે.

READ  સુરેન્દ્રનગરમાં અતિવૃષ્ટિ સહાયમાં કૌભાંડઃ આરોપીએ ગામના સરપંચ અને ઉપસરપંચ સામે કર્યા આક્ષેપ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: શેરબજારમાં હાહાકાર યથાવત, સેન્સેક્સમાં 3000 પોઈન્ટનો કડાકો

FB Comments