ગાંધીનગર-કોબા પાસે ફાયરિંગનો બનાવ, ૭૫ વર્ષના વૃદ્ધનું મોત

75-years old shot dead by unknown

75-years old shot dead by unknown

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પાટનગર ગાંધીનગરમાં ફાયરિંગનો બનાવ બન્યો છે. જેમાં ૭૫ વર્ષીય કેશવલાલ પટેલનું મોત નિપજ્યું છે.

man shot dead by unknown

ત્યારે આ બનાવને લઈને મૃતકના પુત્રએ જણાવ્યું કે, તેના પિતા કેશવલાલ છેલ્લા ૧૨ વર્ષથી કોબા પાસે આવેલ સાનિધ્ય પ્લોટમાં ઓરડી બનાવી લોખંડ અને કપચીનો વ્યાપાર કરતા હતા. અને નિત્યક્રમ મુજબ કેશવલાલ ૯ ડિસેમ્બર શનિવારના રોજ સાયકલ લઇને પોતાની ઓરડીએ પહોંચીને બેઠા ત્યારે અજાણ્યા શખ્સે આવીને તેના માથાના ભાગે ગોળી મારી તેમને મોતને ઘાટ ઉતારી દીધા છે. જેને લઇને મહેન્દ્રભાઇએ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવી છે.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[yop_poll id=265]

AMC dug up road outside Devasya international school, no way to come out of school for students

FB Comments

Prashant Prajapati

Read Previous

તમને DHOLLYWOOD નું કેટલું છે જ્ઞાન? QUIZ Challenge

Read Next

અમદાવાદ : દરિયાપુરમાં 90 વર્ષ જુના મકાનનો ભાગ ધરાશાયી, કોઈ જાનહાની નહી

WhatsApp પર સમાચાર