તહેવારો પહેલા આ રાજ્યોમાં સરકારી કર્મચારીઓને મળશે 7 માં પગાર પંચના ડી.એ.નો લાભ

નાણાકીય વર્ષના બીજા કવાર્ટરમાં સાતમા પગારપંચની ભલામણો મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓ ડી.એ. વધારાની ઘોષણાની રાહ જોઈ રહ્યા હોવાથી હિમાચલ પ્રદેશના રાજ્ય સરકારના કર્મચારીઓને ઓક્ટોબર 2019 થી 4% ડી.એ.નો લાભ મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાલના વધારા સાથે સાતમા પગારપંચની ભલામણ મુજબ આશરે 2.5 લાખ કર્મચારીઓને વધારાનો પગાર મળશે. તાજેતરના વધારા પછી, કર્મચારીઓને 148% મોંઘવારી ભથ્થું મળશે જ્યારે અગાઉ તેમને 144% મળતું હતું.

READ  JioFiber આવતીકાલથી આવી રહ્યું છે! મફત ઓફર અને 1Gbps સ્પીડ સાથે, જાણો કેવી રીતે મળશે કનેકશન?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કેન્દ્ર સરકારના કર્મચારીઓ ડી.એ.માં 5% વધારાની રાહ જોઈ રહ્યા છે અને અપેક્ષા છે કે સરકાર ટૂંક સમયમાં તેની જાહેરાત કરશે. હરિયાણા રાજ્ય વીજળી મંડળે પણ તેમના કર્મચારીઓ માટે 4% ડી.એ. વધારો કરવાની જાહેરાત કરી છે, જે જાન્યુઆરીથી જુલાઈ સુધીનું એરીઅર સાથે મળશે.

READ  સાત દિવસ બાદ અણ્ણા હઝારેનું અનશન થયું પૂર્ણ, મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરાવ્યા પારણાં

આ પણ વાંચો: તમે ક્યારેય નહીં જોયા હોય તેવા વીજળીના ભયાનક દ્રશ્યો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Oops, something went wrong.
FB Comments