વડોદરામાં કોરોનાના વધુ 8 પોઝિટીવ કેસ નોંધાયા, શહેરમાં કુલ 47 કેસ થયા

8 more test positive for coronavirus in Vadodara Vadodara ma corona na vadhu 8 positive case nodhaya shehar ma kul 47 case thaya

ગુજરાતમાં કોરોના વાયરસનો હાહાકાર છે. રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 300ની પાર પહોંચી છે. ત્યારે વડોદરામાં કોરોના વાયરસના વધુ 8 પોઝિટીવ કેસ નોંધાયા છે. આ 8 પૈકી 7 કેસ નાગરવાડા વિસ્તારમાં નોંધાયા છે. 1 કેસ આજવા રોડ વિસ્તારમાં આવેલી કોલોનીમાં નોંધાયો છે. વડોદરા શહેરમાં કોરોના વાયરસના કુલ 47 કેસ નોંધાયા છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સ્વામીનારાયણ સંપ્રદાયના આ ગ્રંથનો લાભ હવે આવનારી દરેક પેઢીને મળશે! જાણો કેમ...


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments