જો આ 8 લક્ષણો દેખાય તો ચેતી જજો! હાર્ટ એટેક આવી શકે છે! જુઓ VIDEO

અત્યારની લાઈફસ્ટાઈલને કારણે ધણા બધા લોકોને હાર્ટ એટેકની બીમારીનો સામનો કરવો પડે છે. હૃદયરોગના ઘણા લક્ષણો છે જે અન્ય રોગો જેવા લાગે છે. જેના કારણે હૃદય રોગની સારવાર સમયસર શરૂ થઈ શકતી નથી. આજે આપણે આવી કેટલીક અન્ય બીમારીઓના લક્ષણ વિશે જાણીએ, જે હાર્ટ એટેક આવવાના સંકેત હોઈ શકે છે. છાતીમા દુખાવો, શ્વાસ લેવામા તકલીફ થવી ગભરામણ અને ખુબ માત્રમા પરસેવો થવો એ બધા હાર્ટ એટેકના લક્ષણો છે. આ લક્ષણો હૃદયની જમણી બાજુ અને ડાબી બાજુમાં ગમે ત્યાં દેખાઈ શકે છે. ક્યારેક આ લક્ષણો હાથ અને જડબાંમાં જોઇ શકાય છે.

READ  Ever thought a smartphone app can save your life?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની ખાસ વાતો! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: જલારામ બાપાની 220મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી, વીરપુર જલારામ મંદિરે ભાવિકોનું ઘોડાપૂર

 

FB Comments