ગાયના પેટમાંથી નીકળ્યું 80 કિલોગ્રામ પ્લાસ્ટિક, જુઓ VIDEO

પ્લાસ્ટિકના વપરાશને લઈને  મોટી મુશ્કેલીઓ સામે આવી રહી છે. મનુષ્ય જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તેના લીધે પ્રાણીઓેને પણ પરિણામો ભોગવવા પડી રહ્યાં છે. હરિયાણામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ગાયના પેટમાંથી 80 કિલો પ્લાસ્ટિક નીકળ્યું છે.  આમ પ્લાસ્ટિકના બેફામ વપરાશથી માઠા પરિણામો પશુઓ પણ ભોગવી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પાકિસ્તાનમાં અટવાયા ગોધરાના નાગરિકો, કેવી રીતે પરત ફરશે વતનમાં, જુઓ VIDEO

 

આ પણ વાંચો :  પાકિસ્તાનને લાગ્યો ફરી મોટો ઝટકો! UNએ કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાનો કર્યો ઈન્કાર

 

FB Comments