છત્તીસગઢના ચંપારણમાં ફસાયા 90 ગુજરાતીઓ, ગુજરાત સરકાર પાસે કરી મદદની અપીલ

90 people from Gujarat stranded in Chhattisgarhs Champaran amid coronavirus outbreak

છત્તીસગઢના ચંપારણમાં 90 ગુજરાતી પ્રવાસીઓ ફસાઈ ગયા છે. આ તમામ પ્રવાસીઓ અમદાવાદથી 8 દિવસ ભાગવત સપ્તાહમાં હાજરી આપવા પહોંચ્યા હતા, પરંતુ કોરોનાને પગલે રેલવે વ્યવહાર બંધ થઈ જતા પ્રવાસીઓ ફસાઈ ગયા છે. આ અમદાવાદના પ્રવાસીઓએ એક વીડિયો થકી ગુજરાત સરકાર પાસે મદદની અપીલ કરી. રાજ્ય સરકાર તેમના પરત ગુજરાત લાવવાની વ્યવસ્થા ગોઠવે તેવી વિનંતી કરી છે.

READ  અમદાવાદ: 4 દિવસથી કલેક્ટર કચેરીએ 100થી વધુ શ્રમિકોએ ધામા નાખ્યા, વતન જવાનો નથી મળી રહ્યો રસ્તો!

આ પણ વાંચો: ઝોમેટો અને સ્વિગીને રજિસ્ટર્ડ રેસ્ટોરેન્ટમાંથી ફુડ ડિલિવરીની મળી મંજૂરી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments