પ્રમુખ સ્વામી મહારાજની 99મી જન્મજયંતિ આગામી ડિસેમ્બરમાં ચાણસદમાં ઉજવાશે, વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો થશે

99th birth anniversary ceremony of Pramukh Swami Maharaj kicked off today in Chansad, Vadodara pramukh swami maharaj ni 99th janam jayanti aagami december ma chansad ma ujvase varsh darmiyan anek karyakaramo thase

આગામી ડિસેમ્બરમાં બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજની 99મી જન્મ જયંતિ વડોદરા નજીક આવેલા ચાણસદ ગામે ઉજવાશે. આ મહોત્સવની તૈયારીના ભાગરૂપે વડોદરાના નવલખી મેદાનમાં ભવ્ય ઉદઘોષ સભાનું આયોજન કરાયું હતું. જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 50 હજાર કરતા વધુ હરિભક્તોએ હાજરી આપી હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  CAA મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન, તોફાની તત્વોને કડક સજા કરવામાં આવશે

આ સભામાં મહોત્સવને સફળ કરવા માટે ઉદઘોષ કરાયો હતો. એક વર્ષ દરમિયાન તમામ હરિભક્તો વડોદરાના 3 લાખ ઘરોમાં જઈને સમાજ કલ્યાણ, વ્યસન મુક્તિ સહિતના સમાજલક્ષી કાર્યોથી નાગરિકોને જાગૃત કરશે. આ સભામાં 50 હજાર હરિભક્તોએ ભગવાન ઠાકોરજી અને પૂજ્ય મહંત સ્વામીની આરતી ઉતારી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સાબરકાંઠાઃ અંબાજી મંદિર 21 માર્ચથી 31 માર્ચ સુધી 11 દિવસ રહેશે બંધ

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના વાયરસ પર ભારતની મોટી જીત, કેરળમાં તમામ 3 દર્દીઓની સ્થિતીમાં સુધારો

FB Comments