સુરતમાંથી ગુમ થયેલી કિશોરી અમદાવાદમાંથી મળી! કિશોરીને ગોંધી રાખી દુષ્કર્મ આચરનારા શખ્સની પોલીસે કરી ધરપકડ, જુઓ VIDEO

A girl missing from Surat found in Ahmedabad

સુરતના સચીન વિસ્તારમાંથી ગુમ થયેલી કિશોરી અમદાવાદથી મળી આવી છે. જેને લઈ આરોપી હરિશ સોલંકીએ મેડિકલ ચેકઅપ દરમિયાન ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આરોપીએ કબૂલાત કરી છે કે 6 મહિના પહેલા એક વૃદ્ધ મહિલા પાસેથી તેણે કિશોરીને ખરીદી હતી. તેણે રૂપિયા 70 હજાર આપીને કલોલ અમદાવાદથી કિશોરીને ખરીદી હતી. આ સાથે જ ખુલાસાથી કેસમાં બાળ તસ્કરીનો નવો ફણગો ફૂટ્યો છે. હવસખોર હરિશે કિશોરી સાથે 6 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું.

READ  આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને નવા કાર્યની શરૂઆત કરવા માટે અનુકૂળ સમય નથી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીમાં થશે વધારો! ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહી છે સતત હિમવર્ષા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગુજરાતના અનેક શહેરોના વાતાવરણમાં પલટો, કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ

 

FB Comments