માનવાધિકારની વાત કરતા દેશની ક્રૂરતાનો ઈતિહાસ, જેમણે 114 દેશને વર્ષો સુધી ગુલામ બનાવી રાખ્યા હતા

દુનિયામાં આજે માનવા અધિકારની વાતો કરતા અને વિશ્વ શાંતિના નામે મોટી મોટી કોન્ફરન્સનું આયોજન કરતા દેશોની હકિકત અને ઈતિહાસમાં માત્ર શાસન કરવું અને લોકોને ગુલામ રાખવાનું કામ જ કર્યું છે. આજે ભારતની આઝાદીનો 73મો સ્વતંત્રતા પર્વ છે. દેશભરમાં આઝાદીનો ઉત્સવ મનાવી રહ્યા છે. 15 ઓગસ્ટના દિવસે ભારતની સાથે 4 અન્ય દેશ પણ આઝાદ થયા હતા. ત્યારે સામ્રાજ્યવાદમાં સૌથી મોખરે બ્રિટિશ શાસન હેઠળ એક સમયે 59 દેશ ગુલામ હતા. આ સહિત જાણો કયા 4 દેશ વિશ્વના 114 દેશને ગુલામ બનાવીને શોષણ કરતા હતા.

READ  યસ બેંંકના સંસ્થાપક રાણા કપૂરની પાસે 2 હજાર કરોડની સંપત્તિ, 12 જેટલી શેલ કંપનીઓ મળી આવી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્રિટિશ શાસનમાંથી 59 દેશને આઝાદી મળી હતી
સામ્રાજ્યવાદમાં અમેરિકાની ગુલામીમાંથી ફિલિફિન્સને આઝાદી મળી હતી
સ્પેઈનની ગુલામીમાંથી 20 દેશને આઝાદી મળી હતી
બ્રિટિશ બાદ ફ્રાન્સની ગુલામીમાંથી 26 દેશનું વિધટન થયું હતું.
ભારતમાંથી સૌથી છેલ્લે જનારી પ્રજા પોર્ટુગિઝના શાસનમાંથી 9 દેશને આઝાદી મળી હતી.
જાપાનના શાસન હેઠળથી પણ 3 દેશને મુક્તી મળી હતી
ઓસ્ટ્રેલિયાની ગુલામીમાંથી પણ 2 દેશને આઝાદી મળી છે.  

READ  સૌરાષ્ટ્રની બોટાદ APMCમાં ચણાના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

આ પણ વાંચોઃ 15 ઓગસ્ટના દિવસે ભારતની સાથે આ 4 દેશને પણ ગુલામીમાંથી મુક્તી મળી હતી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

FB Comments