લોકો ઘરે પરત જવા માગે છે પણ જુઓ ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર કેવી છે સ્થિતિ?

A long queue of vehicles witnessed on Tarsali check post, stranded people want to go home
તસ્વીર પ્રતિકાત્મક છે.

કોરોના વાઈરસના લીધે ફસાયેલા મંજૂરી મેળવીને ઘરે જવા માગે છે જો કે બોર્ડર પર કંઈક અલગ જ સ્થિતિ છે. મહારાષ્ટ્રમાં પ્રવેશને લઈને લાંબી કતારો મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર પર જોવા મળી રહી છે. લોકો ફસાયા છે અને વેરિફિકેશનની રાહ જોઈ રહ્યાં છે. કામગીરી અત્યંત ધીમી હોવાનો આક્ષેપ તંત્ર પર લાગી રહ્યો છે. જુઓ અમારી રજૂઆત..

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: દેશમાં કોરોનાના 1.81 લાખથી વધુ કેસ નોંધાયા, 5 હજારથી વધુ લોકોનાં મોત

આ પણ વાંચો :   સુરતમાં પોલીસ અને શ્રમિકો વચ્ચે ઘર્ષણ, પોલીસ પર થયો પથ્થરમારો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments