સિદ્ધપુર બસ સ્ટેન્ડ પાસે બેભાન થયેલા વ્યક્તિનું મોત, કલેક્ટરે આપ્યા તપાસના આદેશ

A man suddenly collapses near sidhdhpur bus stand, dies Patan bus stand pase bebhan thayela vyakti nu mot collector e aapya tapas na aadesh

પાટણના સિદ્ધપુરમાં એક વ્યક્તિ અચાનક જ બેભાન થઈ ગયો અને નીચે ઢળી પડ્યો. જેને સારવાર માટે લઈ જતી વખતે જ રસ્તામાં મોત થયું છે. બિલીયા ગામનો વતની જયંતિ પટેલ નામનો વ્યક્તિ બસ સ્ટેન્ડ પાસે ઉભો હતો. તે દરમિયાન અચાનક જ તે ઢળી પડ્યો હતો અને બેભાન થઈ ગયો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોના વાઈરસની કેવી રીતે બચવું તેના વિશે સચિને આપી અગત્યની ટિપ્સ, જુઓ VIDEO

જેને જોઈ કેટલાક યુવકોએ પાસે રહેલી ખાલી હાથલારીમાં બેભાન વ્યક્તિને સુવાડી દીધો અને હાથલારી હોસ્પિટલ તરફ દોડાવી મૂકી. જો કે તેઓ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ આ વ્યક્તિનું મોત થયું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્યારે TV9ના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગી ઉઠ્યુ છે. લોકડાઉન દરમિયાન આ પ્રકારે એક દર્દીને યોગ્ય સમયે કોઇ વાહન કે એમ્બ્યુલન્સ ન મળતા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.

READ  મહારાષ્ટ્રમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો, 24 કલાકમાં નોંધાયા નવા 1500 પોઝિટિવ કેસ!

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments