પોલીસ અધિકારીએ વાંદરા પાસે કરાવી સેવા, આવો વીડિયો તમે નહીં જોયો હોય!

પોલીસ અધિકારીની સેવા કરતાં એક વાનરનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયો ઉત્તરપ્રદેશનો છે અને તેમાં પોલીસ અધિકારી પોતાનું કામ કરી રહ્યાં છે જ્યારે તેની પીઠ પર બેસીને વાનર માથામાંથી જૂઈ કાઢી રહ્યો છે. આ વીડિયોને લોકો ઈન્ટરનેટ પર શેર કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  ચિત્તાના હુમલાથી નાના ભાઈને બચાવવા બહેન તેની પર સૂઈ ગયી, ગંભીર રીતે ઈજા થવાથી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ

 

READ  ડાંગમાં વરસાદ પડવાની સાથે પ્રકૃતિ ખીલી ઉઠી, જુઓ રમણીય દ્રશ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments