સુરતમાં યુવકે કરી આત્મહત્યા, જુઓ LIVE VIDEO

સુરતના વરાછા વિસ્તાર યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઈમારત પર ચોથા માળેથી યુવકે કુદકો મારી મોતને વ્હાલું કર્યું છે. ચોથા માળેથી કુદી નીચે પટકાતા યુવાનના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. જેમાં ધડાકાભેર યુવાન નીચે પટકાતોમાં જોવા મળી રહ્યો છે. તો આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સુરતમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત! કારમાં સવાર ચાર લોકો ઇજાગ્રસ્ત, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: હેલ્મેટ વિના જ હોમગાર્ડના જવાનો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments