આ દેશ IPL 2020ની મેજબાની માટે તૈયાર, BCCIને મોકલ્યો પ્રસ્તાવ

aa desh IPL 2020 ni mejbani mate taiyar BCCI ne moklyo prastav

દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન 3 મે સુધી વધારવામાં આવ્યા પછી BCCIએ ગુરૂવારે IPL 2020ને અનિશ્ચિતસમય માટે સ્થગિત કરી દીધી છે. ત્યારે BCCIને IPL 2020ને શ્રીલંકામાં આયોજિત કરવાનો પ્રસ્તાવ મળ્યો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શમ્મી સિલ્વાએ આ પ્રસ્તાવ મોકલતા કહ્યું કે તેમનું બોર્ડ BCCIને IPL 2020 આયોજિત કરવા માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તૈયાર છે.

આ દેશ IPL 2020ની મેજબાની માટે તૈયાર, BCCIને મોકલ્યો પ્રસ્તાવ #TV9News #TV9Live #Corona #Cricket #Sports #IPL #IPL2020 #BCCI

TV9 Gujarati यांनी वर पोस्ट केले गुरुवार, १६ एप्रिल, २०२०

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રસ્તા પર વનરાજને હુમલાખોર થતાં તમે કયારેય ન જોયો હોય, જુઓ EXCLUSIVE વીડિયો

શ્રીલંકામાં કોરોના વાયરસના ખુબ જ ઓછા કેસ સામે આવ્યા છે અને ત્યાં માત્ર 7 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાના કારણે લોકડાઉનના સમયમાં વધારો કર્યા પછી BCCIએ અનિશ્ચિતસમય માટે IPL સ્થગિત કરી દીધી છે. ત્યારબાદ SLC અધ્યક્ષ શમ્મી સિલ્વાએ IPL 2020ને શ્રીલંકામાં આયોજિત કરવાનો પ્રસ્તાવ મુક્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વિવેક ઓબરોયની ફિલ્મ PM Narendra Modiએ 2 દિવસમાં Box Office પર કરી આટલી કમાણી

 

તેમને કહ્યું કે જો IPL 2020 રદ થઈ તો તેનાથી BCCI અને તેના શેરધારકોને કરોડો રૂપિયાનું નુકસાન થશે. જેથી BCCI માટે તેને રદ કરવાની જગ્યાએ બીજા દેશમાં આયોજિત કરવી લાભકારી રહેશે. જેવી રીતે તેમને 2009માં IPL દક્ષિણ આફ્રિકામાં આયોજિત કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમદાવાદ: ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થતાં પહેલા જ એર ઈન્ડિયાની 2 ફ્લાઈટ અચાનક રદ, મુસાફરો પરેશાન

 

Oops, something went wrong.

 

FB Comments