આ 4 સ્ટેપ્સ ફોલો કરે અને તમારું આધારકાર્ડ થઈ જશે સુરક્ષિત, કોઈપણ તમારી મંજૂરી વગર નહીં કરી શકે છેડછાડ

ભરતીય નાગરિક તરીકે ખુબ જ અગત્યના પૂરાવમાંનુ એક છે આધાર કાર્ડ. આજકાલ દરેક જગ્યાએ ઓળખના પુરાવા માટે આધાર કાર્ડન માગવામાં આવે છે. આધારનો ઉપયોગ તમારા બેંક એકાઉન્ટ અને પાસપોર્ટ બનાવવા માટે પણ થાય છે. એવામાં આધારની સુરક્ષા મુદ્દે લોકોમાં ચિંતા રહે કે તેમના આધારનો કોઈ ખોટી રીતે ઉપયોગ ન કરી રહ્યું હોય.

તો તમને જણાવી દઈએ કે તમે તમારા આધાર કર્ડની સુરક્ષા માટે તેને લોક કરી શકો છો. એટલે કે તમે ઘર બેઠા તમારા બાયોમેટ્રિક ડેટાને લોક કરી શકો છો. આ કામ તમે બે રીતે કરી શકો છો. ઓનલાઈન તેમજ ઓફલાઈન એમ બે પદ્ધતિથી તમે આધાર કાર્ડને લોક કરી શકો છો.

READ  આજથી શરૂ થયો 10% આર્થિક અનામતનો લાભ , જો તમારે અનામત મેળવવું હોય તો આ 8 ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા છે ખૂબ જ જરૂરી

આ પણ વાંચો: Railway દ્વારા શરૂ કરવામાં આવી ખાસ સુવિધા, મુશ્કેલી પડતાની સાથે જ દબાવો આ બટન, સફર બની જશે સરળ

નીચે આપેલા સ્ટેપ્સ પ્રમાણે તમે તમારા આધારને સુરક્ષીત રીતે Lock કરી શોકો છો.

1. સૌથી પહેલા આધાર કાર્ડની વેબસાઈટ https://uidai.gov.in/ પર જાવ

2. ત્યારબાદ ત્રણ વિકલ્પમાંથી આધાર સર્વિસ વિકલ્પ પસંદ કરો, ત્યાં તમને લોક/અનલોકનો વિકલ્પ મળશે.

3. આ વિકલ્પ પસંદ કરતાની સાથે જ એક નવી લિંક ખુલશે. આ ખુલતાની સાથે તમારે તમારો આધાર નંબર અને સિક્યરીટી કોડ નાખવાનો રહેશે. ત્યારબદ તમારા મોબાઈલ પર OTP મોકલવામાં આવશે અને આ OTP  નાખવાની સાથે તમારું એકાઉન્ટ લોગ ઈન થઈ જશે.

READ  લોકસભા ચૂંટણીમાં ચૂંટણી કાર્ડ ઉપરાંત આ 11 દસ્તાવેજ પણ મત આપવા માટે ગણાશે માન્ય

4.ત્યારબાદ તમારો કોડ નાખવાનો રહેશે અને ‘Enable’ પર ક્લિક કરવાનુ રહેશે. ક્લિક કરતાની સાથે જ તમને એક મસેજ આવશે. ‘Congratulation! Your Biometrics Is Locked’.

 

Unlock કરવા માટે પણ ઉપર આપવામાં આવેલી આ પ્રક્રિયા ફરીથી કરવાની રહેશે. જે કર્યા બાદ તમારી પાસે Enable અને Disableના વિકલ્પો આવશે. આમાં તમે તમારો સિક્યોરીટી કોડ નાખીને ક્લિક કરશો કે તરક જ તમારો ડેટા Unlock થઈ જશે.

SMS દ્વારા પણ તમે આધાર કરી શકો છો Lock

READ  આધાર કાર્ડની જાણકારી આપતા પહેલા વિચાર કરજો ખોટી જાણકારી આપવા પર લાગી શકે છે આટલો મોટો દંડ!

તમામ આધાર કાર્ડ ધરાવતા લોકો આધારને ઓફલાઈન પ્રક્રિયાથી પણ લોક કરી શકે છે. આ માટે તમારે UIDAIએ આપેલા નંબર 1947 પર SMS કરવાનો રહેશે. SMSમાં ‘GETOTP’ લખીને સ્પેસ દબાવીને આધારના અંતિમ 4 નંબર લખીને 1947 પર મોકલવાનો રહેશે. આ મેસેજ કર્યાની સાથે જ UIDAI તમારા આધારને Lock કરી દેશે અને તમને SMS પણ મળી જશે. Unlock કરવા માટે પણ આ પ્રક્રિયા ફરીથી કરવાની રહેશે.

 

Parts of Gujarat to receive light rain showers in next 5 days : MeT predicts | Tv9GujaratiNews

FB Comments