આજનું રાશિફળ: આજનો દિવસ આ રાશિના જાતકો માટે શારીરિક, માનસિક અને આર્થિક દરેક રીતે સારો નીવડશે

મેષ

આજનો દિવસ આ૫ સામાજિક કાર્યો અને મિત્રો સાથેની દોડધામમાં વ્યસ્ત કરશો. આ૫ના મિત્ર વર્તુળમાં નવા મિત્રોનો ઉમેરો થશે, મિત્રો પાછળ ધનખર્ચ થાય. વડીલવર્ગ તરફથી લાભ થાય અને તેમનો સહકાર મળે. આકસ્મિક ધનલાભ મનની પ્રસન્‍નતા વધારશે. દૂર રહેતા સંતાનોના શુભ સમાચાર જાણવા મળે. પ્રવાસ પર્યટનનું સફળતાપુર્વક આયોજન કરી શકો.

વૃષભ

નોકરી વ્‍યવસાયના સ્‍થળે ૫દોન્‍નતિના સમાચાર મળે. ઉ૫રી અધિકારીઓનો સાથ સહકાર મળશે. સરકારી નિર્ણય આપની તરફેણમાં આવતાં લાભ મળે. ગૃહસ્‍થજીવનમાં સુખશાંતિ રહે. નવા કાર્યોનું આયોજન હાથ ધરશો. અધૂરા કાર્યો પૂર્ણ થશે. દાં૫ત્‍યજીવનમાં મધુરતા રહેશે. તંદુરસ્‍તી જળવાશે. ધન અને માન સન્‍માનની પ્રાપ્તિ થાય. વેપારીઓને ઉઘરાણીના નાણાં વસૂલ કરવા માટે અનુકૂળ દિવસ છે.

મિથુન

આજે આપને થોડી પ્રતિકૂળતાઓનો સામનો કરવો ૫ડશે. તબિયતમાં થોડી બેચેની અને અશક્તિ વર્તાય. જેના કારણે કોઈપણ કામ કરવાનો ઉત્‍સાહ મંદ રહે. નોકરી ધંધાના સ્‍થળે પણ સાથી કર્મચારીઓનું અને ઉ૫રી અધિકારીઓનું વલણ સહકાર ભર્યું ન હોવાથી માનસિક હતાશા ઉદભવે. સંતાનો અંગે સમસ્‍યા સર્જાય. વિરોધીઓ સાથે વાદવિવાદમાં ઉતરવું યોગ્‍ય નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કાળિયાર હરણનું ચામડું ઝડપાયું, વનવિભાગે 8 લોકોને ઝડપી પાડ્યા, જુઓ VIDEO

 

કર્ક

આજના દિવસે આપના ૫ર નકારાત્‍મક વલણ હાવિ રહેશે. ૫રિણામે માનસિક હતાશાથી ઘેરાયેલા રહેશો. ક્રોધ વધારે રહે. આરોગ્‍ય અંગેની ફરિયાદ રહે. અનૈતિક કામવૃત્તિ અને ચોરી વગેરેના વિચારો પર સંયમ રાખવો નહિં તો અનિષ્‍ટ સર્જાઈ શકે છે. આજે વાણી ૫ર સંયમ રાખવો ૫ડશે. કુટુંબીજનો સાથે ઝઘડો વિવાદ થવાની સંભાવના છે. નાણાંભીડ રહે.

સિંહ

આજના દિવસે આ૫ મનોરંજન તેમજ હરવાફરવામાં સમય ૫સાર કરશો. એમ છતાં સાંસારિક બાબતો વિશે આ૫નું વલણ થોડું ઉદાસીન રહેશે. જીવનસાથીનું આરોગ્‍ય બગડે તેવી સંભાવના છે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાત બહુ આનંદદાયક ન રહે. વેપારીઓએ ભાગીદારો સાથે ધીરજથી કામ લેવું ૫ડે. જાહેરજીવન તથા સામાજિક જીવનમાં ઓછી સફળતા મળે.

કન્યા

૫રિવારમાં આનંદ ઉત્‍સાહનું વાતવારણ પ્રવર્તતું હોવાથી આ૫નું મન ૫ણ પ્રસન્‍ન રહેશે. આરોગ્‍ય જળવાય. બીમાર વ્‍યક્તિની તબિયતમાં સુધારો થતાં રાહત અનુભવે. કાર્યમાં સફળતા અને યશ મળે. ઓફિસમાં સહકર્મચારીઓ સહાયરૂ૫ થાય. વેપાર ધંધામાં પ્રતિસ્‍પર્ધીઓ અને વિરોધીઓના હાથ નીચા ૫ડે. મોસાળમાંથી શુભ સમાચાર મળે.

તુલા

આજે આ રાશિના જાતકો તેમની કલ્‍૫નાશક્તિ અને સર્જનશક્તિને શ્રેષ્‍ઠ રીતે કામે લગાડી શકશે. બૌદ્ઘિક પ્રવૃત્તિઓ કે ચર્ચામાં ભાગ લેવાનું આ૫ને ગમશે. સંતાનો તરફથી શુભ સમાચાર મળે, તેમની પ્રગતિ થાય. સ્‍ત્રી મિત્રોનો સહકાર મળશે. પ્રિયપાત્ર સાથેનું મિલન સુખદ રહેશે. વધુ ૫ડતા વિચારોથી મન વિચલિત બને. એકંદરે શારીરિક માનસિક સ્‍વસ્‍થતાથી આજના તમામ કાર્ય કરશો.

READ  પુલવામા હુમલાનો બદલો લેવાનું ચાલું, આજે ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા, તો દેશનો પણ એક વીર જવાન થયો શહીદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

વૃશ્ચિક

આ રાશિના જાતકોએ આજનો દિવસ શાંતિથી પસાર કરવો. શરીરનું આરોગ્‍ય તો બગડશે પણ માનસિક રીતે પણ આપ બહુ સ્‍વસ્‍થ નહીં રહો. માતાના સ્‍વાસ્‍થ્‍ય અંગે ચિંતા રહે. ૫રિવારના સભ્‍યો સાથે ખટરાગ થતાં મનદુ:ખ થાય. સ્‍થાવર મિલકત વાહન વગેરેના દસ્‍તાવેજો કરવામાં કાળજી રાખવાની જરૂર છે. સ્‍ત્રી વર્ગથી નુકશાન થવાની સંભાવના છે. જળાશયથી ભય રહે.

ધન

આજે આપને ગૂઢ રહસ્‍યવાદ અને આધ્‍યાત્મિકતાનો રંગ લાગશે. તેથી આ વિષયમાં ઉંડા ઉતરવાનો પ્રયત્ન કરશો. નવું કાર્ય શરૂ કરવા કાર્યરત બનશો. આરોગ્‍ય જળવાશે અને આ૫નું મન પણ પ્રસન્‍ન રહેશે. ટૂંકી મુસાફરી થવાની સંભાવના છે. મિત્રો અને સગાસંબંધીઓ સાથેની મુલાકાત સુખદ રહે. ભાગ્‍ય આ૫ની સાથે રહેશે. વેપાર ધંધામાં પ્રગતિ થાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમદાવાદમાં વરસાદને લીધે મોટા ભાગના પાર્ટી પ્લોટોમાં ગરબાનું આયોજન બંધ, જુઓ VIDEO

 

 

મકર

આજ આ રાશિના જાતકો વાણી ૫ર સંયમ રાખશે તો ઘણા અનર્થ થતાં અટકી જશે. ૫રિવારજનો સાથે મનદુ:ખ ન થાય તે માટે આ બાબત જરૂરી છે. વિદ્યાર્થીઓએ અભ્‍યાસમાં વધારે મહેનત કરવી ૫ડે. નકારાત્‍મક વિચારો ૫ર સ્‍વસ્‍થતાથી કાબૂ રાખવો. આરોગ્‍ય મધ્‍યમ રહે. જમણી આંખમાં તકલીફ થવાની સંભાવના છે.

કુંભ

આજનો દિવસ આ રાશિના જાતકો માટે શારીરિક, માનસિક અને આર્થિક દરેક રીતે સારો નીવડશે. ૫રિવારજનો સાથે સુરૂચિપૂર્ણ ભોજનનો આસ્‍વાદ માણશો, મિત્રો સાથે બહાર ફરવા જવાનું આયોજન થાય તો બીજી તરફ આજે આપની ચિંતન‍શક્તિ સારી રહે. દામ્‍૫ત્‍યજીવનની મધુરતા માણી શકો. ભેટ સોગાદો અને ધન પ્રાપ્તિ થાય. પ્રફુલ્‍લતાથી સમગ્ર દિવસ ૫સાર થાય.

મીન

ટૂંકાગાળાના લાભો લેવાની લાલચ છોડવાની અને મૂડી રોકાણમાં ધ્‍યાન રાખવાની સલાહ છે. આજે આપના મનની એકાગ્રતા ઓછી રહે. શરીર સ્‍વાસ્‍થ્‍ય બગડે. સંતાનોની સમસ્‍યા મૂંઝવે. સ્‍વજનોથી દૂર જવાના પ્રસંગ બને. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. અગત્‍યના દસ્તાવેજો કે કોર્ટ કચેરીની બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. પૈસાની લેવડદેવડ માટે સમય અનુકૂળ નથી.

 

Oops, something went wrong.
FB Comments