આજથી રાજ્યની તમામ કોર્ટ રહેશે બંધ, ગુજરાત હાઈકોર્ટે જાહેર કર્યો પરિપત્ર

aaj thi rajya ni tamam court rahse bandh Gujarat Highcourt e jaher karyo paripatra

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશ 21 દિવસ સુધી લોકડાઉન છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે પરિપત્ર બહાર પાડીને રાજ્યની તમામ કોર્ટ આજથી બંધ રહેવાની જાણકારી આપી છે. તમામ કોર્ટ આગામી આદેશ સુધી બંધ રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Colombo link to Anand kidney racket - Tv9 Gujarati

જેમાં કોમર્શિયલ કોર્ટ, મોટર વ્હીકલના દાવા, ટ્રીબ્યુનલ કોર્ટ, ફેમિલી કોર્ટ, ખાસ અદાલત સહિતની તમામ કોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે હાઈકોર્ટમાં પણ જુડિશીયલ અને વહીવટી કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે. માત્ર અતિ મહત્વના કેસની સુનાવણી વીડિયો કોન્ફરન્સથી કરવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આ જાણીતી ફાઈલ ટ્રાન્સફર વેબસાઈટ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ, જાણો નવા વિકલ્પ વિશે

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ભારત લોકડાઉન: મહામારીની વચ્ચે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આગળ આવ્યા સૌરવ ગાંગૂલી, કરશે આ કામ

 

Oops, something went wrong.
FB Comments