દિલ્હી: ચૂંટણીને લઈને AAPએ ઉમેદવારો જાહેર કર્યા, આ સીટ પરથી લડશે કેજરીવાલ

aam-aadmi-party-releases-candidates-list-arvind-kejriwal

દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કઈ કઈ બેઠક પરથી કોણ કોણ લડશે તે અંગે યાદી જાહેર કરવામાં આવી છે. પાર્ટીએ 46 એવા ઉમ્મેદવારોને ટિકીટ આપી છે જેઓ હાલમાં ધારાસભ્ય પદ પર છે. જેમાં 8 મહિલાઓને પણ ટિકીટ કાપવામાં આવી છે. 9 એવા ઉમેદવારો છે જેને રિપીટ કર્યા વિના ટિકીટ આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   DSP દેવેન્દ્રસિંહના આતંકવાદી સાથેના સંબંધને લઈને તપાસ NIAને સોંપાઈ

કોની કોની ટિકીટ કપાઈ?
પંકજ પુષ્કર, રામચંદ્ર, સુખબીર દલાલ, હજારીલાલ ચૌહાણ, જગદીપસિંહ, આદર્શ શાસ્ત્રી, સુરેન્દ્ર, વિજેન્દ્ર, અવતારસિંહ, નારાયણ દત્ત, રાજૂ દિન, મનોજ કુમાર, ચૌધરી ફતેહ અને આસિમ અહમદની ટિકીટ કાપવામાં આવી છે.

READ  ઝેરી હવાની વચ્ચે દિલ્હીમાં ઓડ ઈવન સિસ્ટમ શરૂ, નિયમ તોડવા પર લાગશે આટલો દંડ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પાર્ટીના મોટા નેતાઓ લડશે આ સીટ પરથી ચૂંટણી

દિલ્હીના સીએમ અને પાર્ટીના સંયોજક કેજરીવાલ નવી દિલ્હીથી ચૂંટણી લડશે. આ સિવાય મનીષ સિસોદીયા પટપડાગંજ ખાતેથી ચૂંટણી લડશે. આ સિવાય આતિશીને કાલકાજીથી ટિકીટ આપવામાં આવી છે.

 

READ  દિલ્હી: સરકારના આ નિર્ણયથી 40 લાખ લોકોને થશે રાહત, વાંચો ખબર

TV9 Headlines @ 7 PM: 21/1/2020| TV9News

FB Comments