દિલ્હી વિધાનસભા ચૂંટણી: આમ આદમી પાર્ટી માટે 39 સ્ટાર પ્રચારકો, વિશાલ દદલાણી પણ સામેલ

aap-star-campaigners-list-arvind-kejriwal-vishal-dadlani

દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પણ પોતાના સ્ટાર પ્રચારકનું લિસ્ટ જાહેર કરી દીધું છે. આ લિસ્ટમાં કુલ 39 નેતાઓનો સમાવેશ થાય છે. સિંગર વિશાલ દદલાણીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. આ સિવાય સંજય સિંહ, ગોપાલ રાય, પંજાબથી સાંસદ ભગવંત માન પણ આ લિસ્ટમાં સામેલ છે. સ્ટાર પ્રચારમાં સૌથી પહેલું નામ અરવિંદ કેજરીવાલ અને બીજા નંબરે મનિષ સિસોદીયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  જયંતી ભાનુશાળી હત્યા કેસમાં ઝડપી કાર્યવાહી, પણ PSI દેવેન્દ્રસિંહ રાઠોડ આપઘાત કેસમાં પોલીસના હાથ હજી ખાલી કેમ ?

 

જો કે એક સવાલ કેજરીવાલને પૂછવામાં આવ્યો હતો કે તમારા સ્ટાર પ્રચારક કોણ હશે ત્યારે તેઓએ જવાબ આપ્યો હતો કે જનતા. આમ આ લિસ્ટ જાહેર થયા બાદ નક્કી થઈ ગયું કે કુલ 39 લોકો દિલ્હીમાં આમ આદમીને જીતાડવા માટે સભાઓ કરશે અને લોકોની પાસે મતની માગણી કરશે.

 

Oops, something went wrong.
FB Comments