પર્યાવરણપ્રેમીના વિરોધ બાદ સુપ્રીમ કોર્ટે આરે કોલોનીમાં વૃક્ષ નિકંદન પર લગાવી રોક…હવે સરકાર કરી રહી છે આ કામ

મુંબઈના ગોરેગાંવમાં આવેલી આરે કોલોનીમાં મેટ્રો કાર શેડ માટે વૃક્ષો કાપવામાં આવ્યા હતા. જેનો પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. જેને પગલે આ વિસ્તારમાં કલમ 144 લાગૂ કરવામાં આવી હતી. પરંતું હવે જ્યારે સુપ્રીમ કોર્ટની નોટિસ પછી વૃક્ષો કાપવાની કામગીરીને અટકાવી દેવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વલસાડમાં એસ.ટી કર્મચારી મંડળના પ્રમુખ ફરજ ઉપર હાજર થતા મચ્યો હોબાળો

આ પણ વાંચોઃ આજનું રાશિફળઃ દશેરા બાદ આ કાર્યથી તમારા અધુરા કામ થશે પુરા….જાણો અપરિણીત માટે શું છે સલાહ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે આ વિસ્તારમાં લગાવેલી કલમ 144 હટાવી લેવામાં આવી છે. જો કે હજી પણ મોટી સંખ્યામાં પોલીસ જવાનોને અહીં તૈનાત રાખવામાં આવ્યા છે.

READ  INX મીડિયા કેસ મામલે ચિદમ્બરમ પર CBI પછી ED સંકજો કસવાની તૈયારીમાં, SCમાં આપી આ વિગતો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments