VIDEO: BRTS બસ અકસ્માત મુદ્દે NSUIના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન, ગુજરાત કોલેજ પાસે બસો બંધ કરાવી

 

ગઈકાલે અમદાવાદમાં પાંજરાપોળ પાસે થયેલા BRTSના અકસ્માતમાં એક જ ઘરના બે સગા ભાઈઓના મોત થયા હતા. BRTS બસે બંને સગા ભાઈને અડફેટે લીધા હતા અને બંને ભાઈઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રાજ્યસભામાં પાસ થયું એક ખતરનાક બિલ, જે કાયદો બનવાથી થઈ શકે છે સૌથી વધારે દુરુપયોગ

 

 

ત્યારે આજે શહેરમાં NSUIના કાર્યકરોએ BRTS બસ અકસ્માત મુદ્દે BRTS બસોને રોકીને વિરોધ પ્રદર્શન કર્યુ. BRTS સામે NSUIએ પોતાનો રોષ ઠાલવ્યો. ગુજરાત કોલેજ અને લૉ ગાર્ડન પાસે BRTS બસો બંધ કરાવીને NSUIના કાર્યકરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments