PSIમાંથી PIના પ્રમોશનના વિવાદ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે આપ્યોં મોટો ચૂકાદો

PSI માથી PIના પ્રમોશનના વિવાદ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સરકારે 17/ 5/ 2018 ના રોજ તૈયાર કરેલા સિનિયોરિટી લિસ્ટ મુજબ પ્રમોશન આપવાની પ્રક્રિયાને આગળ ધપાવવા હાઇકોર્ટે લીલીઝંડી આપી છે. જેને પગલે 535 થી વધુ સબ ઈન્સ્પેક્ટરને પી.આઈનો માર્ગ હવે મોકળો બનશે,. મહત્વનું છે કે રાજ્યમાં 400 થી વધુ પોલીસ ઈન્સ્પેક્ટરની પોસ્ટ વર્તમાન સમયમાં ખાલી છે.

READ  રાજકોટ: ગુજરાત કિસાન કોંગ્રેસની મગફળી કેન્દ્ર પર જનતા રેડ, જુઓ VIDEO

આ પણ વાંચો: LUX COZI કંપનીનું ગંજી પહેરવું યુવકને પડ્યું ભારે, ભારતીય જાસૂસ સમજીને પાકિસ્તાની પોલીસે દબોચી લીધો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments