VIDEO: અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ નજીક દબાણો દૂર કરવા કાર્યવાહી, મંદિર તોડવાને લઈ સ્થાનિકોમાં રોષ

A'bad:Residents oppose demolition of illegaly constructed temple in Motera prior stadium inaugration

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ થયું છે. અને સ્ટેડિયમના ઉદ્ઘાટનમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવવાની વાત છે. ત્યારે મોટેરા સ્ટેડિયમ બન્યા બાદ હવે દબાણો દૂર કરવા કાર્યવાહી શરૂ કરાઈ છે.

આ પણ વાંચો: CCTV: જુઓ લૂંટના ફિલ્મી દ્રશ્યો ! યુવકનું ગળું દબાવી આપ્યો લૂંટને અંજામ

જેમાં 50 વર્ષ જુનું મંદિર તોડવાની નોટિસ આપતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. કોર્પોરેશનની ટીમે ડિમોલેશનની કામગીરી હાથ ધરતાં લોકોમાં વિરોધ જોવા મળ્યો હતો. અને આસ્થાનું પ્રતિક મંદિર ન તોડવા માગ કરી હતી.

READ  ટ્રમ્પ આવે છે! AMCએ 17 જેટલાં રસ્તાઓને સુપરફાઈન બનાવવાની કામગીરી શરુ કરી

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments