MLA પુત્રનું ધડાધડ ફાયરિંગ! MLA પદ્યુમનસિંહના પુત્રનો ફાયરિંગ કરતો VIRAL VIDEO

Abdasa Congress MLA's son shooting bullets in the air, posts videos on social media

પિતા ધારાસભ્ય હોય એટલે પુત્રને શું રૌફ જાડવાનો પરવાનો મળી જાય. શું પુત્ર મનફાવ તેમ કાયદાનું ચીરહરણ કરી શકે. કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનો પુત્રનો ફાયરીંગ કરતો વીડિયો વાયરલ થયો છે. પ્રદુમનસિંહ જાડેજાના પુત્ર જયદીપસિંહે પહેલા તો બંદૂકના ભડાકા કર્યા અને ત્યારબાદ તે જ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એન્કાઉન્ટમાં પોસ્ટ કર્યા. એક નહીં પણ પાંચ રાઉન્ડ હવામાં ફાયરિંગ કરતા તે વીડિયોમાં દેખાય છે. અગાઉ પણ તેમણે ફેસબુક પર પણ આ પ્રકારના વીડિયો પોસ્ટ કર્યા હતા.

READ  કેવું હશે મોદી સરકારનું બજેટ? શું ખેડૂતો માટે બજેટમાં હશે રાહત? ખેડૂતોની શું છે આશા અપેક્ષા?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વાહનની ખરીદી કરતા પહેલા રહેજો સાવધાન! BS-4 ધરાવતા વાહનોનું RTO નહીં કરે રજીસ્ટ્રેશન

FB Comments