અભિજીત બેનર્જીએ ભારતીય પોશાકમાં સ્વીકાર્યું નોબેલ પ્રાઈઝ, જુઓ તસવીરો

abhijit-banerjee-esther-duflow-turn-up-in-dhoti-saree-to-receive-economics-nobel-

ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી અને તેમના પત્નીને નોબલ પુરસ્કાર આપવાની જાહેરાત થઈ હતી. આ મંગળવારે નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અભિજીત બેનર્જી ભારતીય પરિધાનમાં જોવા મળ્યા હતા. તેમના પત્ની ડુફલે પણ લીલા રંગની સાડીમાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ વર્ષનું અર્થશાસ્ત્રનું નોબેલ બેનર્જી, ડુફલો અને માઈકલ ક્રેમરને સંયુક્તરુપે આપવામાં આવ્યું હતું. જુઓ તસ્વીરો…

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અભિજીત બેનર્જી અને તેમના પત્ની ડુફ્લોએ ભારતીય પરિધાનમાં નોબેલને સ્વીકાર્યું હતું.  તેઓ ભારતમાં રહ્યાં છે અને દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ખાતેથી અભ્યાસ પણ કર્યો છે.

READ  પ્રદૂષણ ઘટાડવાનો સરકારનો નવો કીમિયો, આ જગ્યાએ લઈ શકો છો શુદ્ધ હવા

આ પણ વાંચો :   શું 2 હજાર રુપિયાની નોટ થવાની છે બંધ? સરકારે સંસદમાં આપ્યો આ જવાબ

 

abhijit-banerjee-esther-duflow-turn-up-in-dhoti-saree-to-receive-economics-nobel-

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

abhijit-banerjee-esther-duflow-turn-up-in-dhoti-saree-to-receive-economics-nobel-
ભારતીય પરિધાનમાં અભિજીત બેનર્જી

 

 

 

Oops, something went wrong.
FB Comments