અમદાવાદમાં બસ-ડમ્પર વચ્ચે અકસ્માત, ડમ્પરે બસને લીધી અડફેટે, જુઓ VIDEO

Accident between truck and dumper near Thakkarnagar caught on CCTV-Ahmedabad

અમદાવાદના ઠક્કરનગર પાસે રાત્રીના સમયે બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક લક્ઝરી બસ ઠક્કરનગર રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ એક ડમ્પરે વણાંક લેતા બસને અડફેટે લીધી હતી. બસમાં સવાર 3 થી 4 લોકોને ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમદાવાદ: જગન્નાથ મંદિરની 800 કરોડની જમીનમા કરાર રદ, જાણો સમગ્ર ઘટનાક્રમ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: મહેસાણાની વિસનગર APMCમાં જુવારના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments