સુરતઃ સિવિલ હોસ્પિટલમાંથી આરોપીએ પોલીસને ચકમો આપી કર્યો ભાગવાનો પ્રયાસ, જુઓ VIDEO

સુરતની સિવિલ હોસ્પિટલમાં પોલીસ અને આરોપી વચ્ચે દોડાદોડીના દ્રશ્યો જોવા મળ્યાં હતા. સિવિલમાંથી આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે ઝડપી પાડ્યો છે. હોસ્પિટલના માનસિક વોર્ડમાં આરોપીને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં પોલીસને ચકમો આપી આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ જવાને ભાગતા આરોપીનો પીછો કરી ઝડપી પાડ્યો હતો.

READ  પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને ભાજપના સસ્પેન્ડેડ સાંસદ કીર્તિ આઝાદ 15 ફેબ્રુઆરીએ જોડાઈ શકે છે કૉંગ્રેસમાં, રાજકીય શેરીઓમાં ચર્ચા

આ પણ વાંચો:”Saand Ki Aankh”નું ટ્રેલર થયું રિલીઝ: શૂટર દાદીના પાત્રમાં તાપસી અને ભૂમિનો અદ્ભુત અભિનય લોકોને પ્રભાવિત કરશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments