મોડાસામાં 19 વર્ષની યુવતી પર દુષ્કર્મ-હત્યા મામલે રિતેશ દેશમુખે Tweet દ્વારા આરોપીઓને ફાંસીની કરી માગણી

મોડાસામાં યુવતીના શંકાસ્પદ મોત બાદ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે બોલીવુડના અભિનેતા રિતેશ દેશમુખે પણ આ કેસને લઈને આક્રોશ ઠાલવ્યો છે. ટ્વીટ કરીને રિતેશ દેશમુખે બળાપો ઠાલવ્યો છે અને આરોપીઓને જાહેરમાં ફાંસીએ લટકાવી દેવાની માગ કરી છે.

આ પણ વાંચોઃ TATAને રાહત મિસ્ત્રીને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે NCLATના આદેશ પર લગાવી રોક

રિતેશ દેશમુખે લખ્યું છે કે, 19 વર્ષની એક યુવતીનું અપહરણ અને ગેંગરેપ બાદ તેને ઝાડ પર લટકાવીને હત્યા કરી દેવામાં આવી. ભૂલી જાવ કે તે કયા ધર્મની છે. ભૂલી જાવ કે તે કયા જાતિની છે. તે એક આશાસ્પદ યુવતી હતી. દોષિતોને જાહેરમાં લટકાવી દેવા જોઈએ.

READ  છગન ભુજબળ અને રાજ ઠાકરે વચ્ચે બંધ બારણે થયેલી મુલાકાતથી મહારાષ્ટ્રમાં રચાઈ શકે છે નવા રાજકીય સમીકરણો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments