ફિલ્મ અભિનેત્રી શબાના આઝમી અને જાવેદ અખ્તરની કારનો અકસ્માત, ગંભીર રીતે ઘાયલ થયા શબાના આઝમી

ફિલ્મ અભિનેત્રી શબાના આઝમીને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈ-પૂણે એક્સપ્રેસ પર શબાનાની કારનો અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં શબાના ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતમાં શબાના ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. એક ટ્રક સાથે શબાના આઝમીની કારનો અકસ્માત થયો છે. સાથે ડ્રાઈવરને પણ ગંભીર ઈજા પહોંચી છે. જાવેદ અખતર પણ કારમાં હાજર હતા. પરંતુ તેમને કોઈ ઈજા પહોંચી નથી.

READ  VIDEO: ઘોડો ગટરમાં પડ્યો, જોવા માટે લોકોના ટોળાં ઉમટ્યાં

આ પણ વાંચોઃ પાટીદાર અનામત આંદોલનમાં રાજદ્રોહનો કેસઃ હાર્દિક પટેલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments